Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?
બે નાના $1\, {Am}^{2}$ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકીય ડાયપોલ ${m}_{1}$ અને ${m}_{2}$ ને બિંદુ ${O}$ અને $P$ પર મૂકેલા છે. $OP$ વચ્ચેનું અંતર $1\, meter$ છે. ચુંબકીય ડાયપોલ ${m}_{1}$ ના કારણે ચુંબકીય ડાયપોલ ${m}_{2}$ દ્વારા અનુભવાતું ટોર્ક ...... $\times 10^{-7}\, {Nm}$ હશે.
$0.2\, m$ લંબાઈ, $100$ આંટા અને $5.2\, A$ પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા $(coericavity)$ ______$A/m$ હશે