Question
$32, 45, 85$ ને દશાંશ સ્વરૂપમાં લખો.

Answer

$32 = 32.0$
$45 = 45.0$
$85 = 85.0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૂળાક્ષર $U$ માટે મૅચસ્ટિક પૅટર્ન |_| બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડે? તેનો નિયમ લખો.
ચકાસો કે નીચે આપેલા ગુણોત્તર સમાન છે કે નહીં. એટલે કે તે પ્રમાણમાં છે કે નહીં: $9 : 18$ અને $81 : 162$
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેનો ગુણાકાર મેળવો: $2 \times 3$
નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો:
$(a) \ 94$
$(b) \ 10,000$
$(c) \ 2,08,090$
$(d) \ 76,54,321$
$13 \text{ cm}$ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1700$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
$5.206$ કિમીમાંથી $2.051$ કિમી બાદ કરો.
$23 + \frac{2}{10} + \frac{6}{1000}$ ને દશાંશ સ્વરૂપે લખો.
દશાંશનો ઉપયોગ કરી $725$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $(-30) - (-40) = \dots\dots$