Question
$32768 :$ ના ઘનમૂળનું અનુમાન કરો.

Answer

$32768$ નું ઘનમૂળ $32$ છે. $\sqrt[3]{32768}=32$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજનના ગુણધર્મો નો ઉપયાગ કરીને શોધો $: [ \frac {8}{5} \times \frac{-4}{10} ] - [ \frac{8}{5} \times \frac{9}{15} ]$
$3375$ સેમી$^{3}$ ઘનફ્ળ ધરાવતી સમધન બૅગની બાજુની લંબાઈ શોધો.
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: (x^3 + 2x^2 + 3x) \div 2x $
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $ : 49$
કિંમત શોધો. $ : (3^2 + 2^3 + 10^0) × 4^{-2}$
ઉકેલ શોધો $:  \frac{3t - 2}4  -  \frac{2t + 3}3  =  \frac23 - t$
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 9 x^{2}-.........+\ 1$
$8x + 4 = 3 (x-1) + 7$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનાં માપ $60^{\circ}$, $70^{\circ}$ અને $80^{\circ}$ છે, તો ચોથા ખૂણાનું માપ શોધો.
કિંમત શોધો : $ 2^{2} \times 2^{-3} \times 2^{-1}$