Question
કિંમત શોધો. $ : (3^2 + 2^3 + 10^0) × 4^{-2}$

Answer

$ \frac{9}{8} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \frac{(4 + x)(5 - x)}{(2 + x)(7 - x)} = 1 $ નો ઉકેલ શોધો .
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 1536$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  \frac{2x+1}2 = 2$
$(2)\  \frac{3x-1}2 = 3$
$(3)\  \frac{4x-1}2 = 2$
$(4)\  \frac{2x-1}3 = 1$
નીચે આપેલા નળાકાર ઘનફળ મેળવો.
એક ટેલીવિઝન ગેમ શો $($game show$)$ માં પુરસ્કારની રકમ $Rs. 1,00,000$ દરેક વિજેતાને સરખા ભાગે વહેચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ઠકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?
વિધ્યાર્થીઓને શિષ્યવૃતિની રકમ $Rs. 2,00,000$ દરેકને સરખા ભાગે વહેચવામાં આવે છે$,$ નીચે દર્શાવેલ કોષ્ઠકમાં $x_1,x_2,x_3 $ ની કિંમત શોધો. શિષ્યવૃતિની રકમ કુલ વિધ્યાર્થીઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 90.25$
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:  39y^3 (50y^2 - 98) \div 26y^2 (5y + 7)$
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 55$
ગુણાકાર કરો. $(i) \ (x-4)$ અને $(2 x+3)\  (ii) \ (x-y)$ અને $(3 x+5 y)$