Question
3.8232323 ...ને ટૂંકમાં લખો.

Answer

$3.8 \overline{23}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખૂબાખૂ એકરૂપતાની લખો
$ p(t) = 4t^4 + 5t^3 – t^2 + 6 $ ,$ t = a $ આગળ બહુપદીઓનું મૂલ્ય શોધો.
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ 4x^2 -3x + 7 $
રેખાઓ $l$ અને m સમાંતર છે. રેખા n એ $l|\mid m$ ની છેદિકા છે. છેદિકા દ્વારા અંતઃ યુગ્મકોણની કેટલી જોડ બને ?
બહુપદી $ p(x) = x^2 – 1 $ નું શૂન્ય $x = 1 , -1$ છે કે નહિ તે ચકાસો.
ત્રિજ્યા $50$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $ (\pi = 3.14).$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો $4\frac{1}{8}$ 
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર  છેદે, તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે.
વર્તુળનું ચાપ આપ્યું છે. વર્તુળ પૂર્ણ કરો.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો.