Question
વર્તુળનું ચાપ આપ્યું છે. વર્તુળ પૂર્ણ કરો.

Answer


ધારો કે વર્તુળનું ચાપ $PQ$ આપ્યું છે. આપણે વર્તુળ પૂર્ણ કરવું છે, એટલે કે આપણે તેનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી છે. ચાપ પર એક બિંદુ $R$ લો. $PR$ અને $RQ$ જોડો. પ્રમેય $10.5$ સાબિત કરવા માટે જે રચના કરી તેનો ઉપયોગ કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા માટે કરો.
ઉપર પ્રમાણે મેળવેલા કેન્દ્ર અને ત્રિજ્યા લઈ, આપણે વર્તુળ પૂર્ણ કરી શકીશું.$($જુઓ આકૃતિ.$10.20.)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free