Question
$ 3m = \frac{5m – 8}{5} $ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$ m = \frac{4}{5} $ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો $: (\frac{5}{8})^{-7}\times (8/5)^{-4} $
સમીકરણ ઉકેલો $:  \frac{2x+5}{x+1}  + 1 =  \frac{5x+2}{x+1} $
અવયવ મેળવો $:  4n^2 – 4n – 15$
આકૃતિમાં $x$ નું માપ શોધો $:$
બહુપદી $ 18\ – 3p\ – 11q + 5pq\ – 2pq^2 + 5p^q $ માંથી $ 4p^2q\ – 3pq + 5pq^2\ – 8p + 7q\ – 10 $ બાદ કરો.
શું $392$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને $392$ સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણઘન હોય.
જો $x=2$ અને $y=-1$ હોય, તો નીચેના કિંમતો શોધો $: \ 2 x^{3}-x^{2} y^{2}+3$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ :  x^{4}+x^{2}+1(...........)$
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ $\text{O}$ છે. શિરોબિંદુઓ $\text{A, B}$ અને $\text{C}$ થી બિંદુ $\text{O}$ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. $($અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે.$)$
Image
$2 p q(p+q)$ માંથી $3 p q(p-q)$ બાદ કરો.