Question
સમીકરણ ઉકેલો $:  \frac{2x+5}{x+1}  + 1 =  \frac{5x+2}{x+1} $

Answer

આપેલ સમીકરણનો ઉકેલ $x = 2$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂ આપો : $(2 x+y)(2 x-y)-(2 x+y)^{2}$
નીચે આપેલી સંખ્યામાં એકમનો અંક $5$ છે $,$ તેમનો વર્ગ ગણતરી કરી શોધો $: (i) \ 15 \ (ii) \ 95 \ (iii)\ 105 \ (iv) \ 205$
$12 a^{2} b+15 a b^{2}$ નું અવયવીકરણ કરો.
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $20$ $24$ $28$ $32$ $38$
$Y$ $50$ $60$ $70$ $80$ $95$
નીચેની આકૃતિ $\text{GUNS}$ અને $\text{RUNS}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $x$ અને $y$ શોધો. (લંબાઈ સેમીમાં છે.)
Image
ભાગાકાર કરો $:  5a^3b^3(2c - 8) \div 25a^2b^2 (c - 4) $
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 529$
નીચેની આકૃતિઓમાં $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$
મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે  છે. આ ખેતરની નદી તરફની બાજુ$,$ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ $ 10,500\  m^2 $ હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર $100$ મીટર હોય$,$ તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો.
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે ?