Question
$(3x + 2a)^8$ ના વિસ્તરણમાં કેટલા પદો મળે $?$

Answer

$(3x + 2a)^8$ ના વિસ્તરણમાં પદોની સંખ્યા $(8 + 1) = 9$ મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિષમતાના પ્રકાર જણાવો.
ગમે તે બે સ્થાનીય સરેરાશોનાં નામ આપો.
(x +a)n ના વિસ્તરણનું પ્રથમ પદ લખો.
ગૌણ માહિતીએ પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય છે' આ વિધાનની સત્યર્થતા ચકાસો.
દ્વિપદી વિસ્તરણનું એક પદ $126xy^3$ છે. તો દ્વિપદી પદાવલી $(x + y)$ નો ઘાત શોધો.
મધ્યકની વ્યાખ્યા લખો.
એક સમૂહના $7$ વિદ્યાર્થીઓએ $25$ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે $20, 20, 20, 20, 20, 20, 20$ છે, તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે $?$
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ$-$વિતરણ ક્યારે બનાવવું જોઈએ $?$
અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણને નિવારક સતત આવૃત્તિ$-$વિતરણમાં કેવી રીતે ફેરવી શકાય છે $?$