Question
મધ્યકની વ્યાખ્યા લખો.

Answer

આપેલી માહિતીના બધાં અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને આપેલી માહિતીનો સમાંતર મધ્યક કે મધ્યક કહે છે. તેને સંકેતમાં $\bar{x}$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર પરથી શ્રેઢી સૂત્ર કેવી રીતે મેળવશો ?
કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે ?
ચલ કિંમતમાં થતાં ટકાવારી વધારા કે ઘટાડાની સરેરાશ શોધવા સરેરાશના ક્યાં માપનો ઉપયોગ થાય છે ?
નિયમિત આવૃત્તિ-વિતરણ એટલે શું ?
જ્યારે કુલ અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે મેળવશો ?
ગુણોત્તર શ્રેણીનો મુખ્ય ગુણધર્મ જણાવો.
જો $f : N \rightarrow N, f(x) = 10$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ-વિતરણનો પ્રકાર જણાવો.