Question
$3x – 2y + 5$ પદાવલિમાં પદોના સહગુણકો જણાવો ?

Answer

$3x$ માં નો સહગુણક $3$ છે.
$-2y$ માં $y$ નો સહગુણક $- 2$ છે.
$5$ માં $5$ નો સહગુણક $1$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free