Question
$-4 \div 23$ ની કિમત શોધો

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે $25$ બાળકોની ઊંચાઈ (સેમીમાં)આપેલ છે:
$168,165,163,160,163,161,162,164,163,162,164,163,160,163,160,165,163,162,163,164, 163,160,165,163,162$
તેમની ઊંચાઈનો બહુલક કેટલો હશે?અહિયા બહુલ્કથી આપને શું સમજીએ છીએ?
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.:
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$3a - 5 = 16$
આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો: $a.$કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે $?$
$b.$ કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કુતરો છે $?$
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
 $ \triangle ABC $ માટે $ \angle B = 75^\circ , \angle C = 35^\circ , BC = 5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle P = 75^\circ $ , PQ = 5 સેમી, $ \angle R = 35^\circ $
સાદું રૂપ આપો $: (1)\  8^9 \div 8^8 \ (2) \ 7^{23}\div7^{21}$
ભાગાકારા કરો: $13\div1000=.............$
$40$ માંથી $12$ વિધાર્થીઓ પાસે પુસ્તક નથી, તો કેટલા ટકા વિધાર્થીઓ પાસે પુસ્તક છે ?
જો $z = 10$ હોય, તો $z^3 - 3 (z - 10)$ ની કિંમત શોધો $:$
ત્રિકોણના ત્રણ ખૂણાનો ગુણોતર $2:3:5$ હોય, તો દરેક ખૂણાનું મૂલ્ય શોધો.