MCQ
$4$ અને $9$ નો ગુણોત્તર મધ્યક કેટલો થશે $?$
  • A
    $4$
  • $6$
  • C
    $6.5$
  • D
    $36$

Answer

Correct option: B.
$6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${ }^n C_0+{ }^n C_n$ ની કિમત શોધો.
એક આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે $?$
એક સાધારણ અસંમિત આવૃત્તિ-વિતરણમાં (મધ્યક – મધ્યસ્થ) એ(મધ્યક – બહુલક)થી કેટલો ગણો થાય ?
કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $55$ છે અને તેને છ સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગલંબાઈ કેટલી થાય $?$
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે $?$
ગુણોત્તર મધ્યક શોધી શકાય છે $?$
વૃતાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે $?$
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે $?$
$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{x / x\}$ એ લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા;, $f(x)=x$  હોય, તો વિધેયનો વિસ્તાર$-$ ગણ શોધો.
પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે $?$