\(4\, g \,Cu\) માંથી \(5\, g\) કોપરને ઓકસાઇડ પ્રાપ્ત થાય છે.
\(4 \,g \,Cu\) એ \((5 - 4) = 1\, g\) ઓકિસજન સાથે સંયોજાય છે.
\(O → Cu;\) \(1 g → 4 g\) \( 8 g → (?)\)
\( \Rightarrow \,\,\,\frac{{8 \times 4}}{1} = 32\,g\) તુલ્યભાર = \(32\) ગ્રામતુલ્ય\(^{-1}\)
$C_7H_{14} → C_7H_8 + 3H_2$ આ પ્રક્રીયામાં બે હાઈડ્રોકાર્બન પ્રવાહી જ્યારે એક $H_2$ વાયુ સ્વરૂપે છે. ઉપરની પ્રક્રિયામાં પ્રવાહીના વજનમાં ઘટાડાની ટકાવારી કેટલા ............. $\%$ હશે ?
$NH_3 + O_2 \to NO + H_2O$