Question
$4$ વ્યક્તિઓને એક કારમાં કેટલી રીતે ગોઠવી શકાય $?$

Answer

$4$ વ્યક્તિઓને એક કારમાં $4$ રીતે ગોઠવી શકાય.
$\therefore $ ગોઠવણીના કુલ પ્રકાર $= 4!$
$= 4 \times 3 \times 2 \times 1$
$= 24$
આમ, $4$ વ્યક્તિઓને એક કારમાં $24$ રીતે ગોઠવી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક શોધવાની રીત વર્ણવો.
આકૃતિની મર્યાદાઓ જણાવો.
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $5$ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર $1000$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
બહુલકના બે ગેરલાભો જણાવો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
MANGO શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે ?
એક આવૃત્તિ$-$વિતરણમાં $n=20, \Sigma fx=80$, $\Sigma fx^{2}=400$ અને $M=5$ વિષમતાક શોધો
દ્વિપદી વિસ્તરણની મદદથી કિંમત મેળવો. 
$(1)\ (\sqrt{5}+1)^{5}-(\sqrt{5}-1)^{5},$
$ (2)\ (\sqrt{2}+1)^{6}+(\sqrt{2}-1)^{6}, $
$(3)\ (\sqrt{5}+\sqrt{3})^{4}+(\sqrt{5}-\sqrt{3})^{4}$
જો $f: \mathbf{N} \rightarrow \mathbf{N}$ અને $f(x)=x^{2}$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
એક શાળામાં વાણિજ્ય-પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ 7 વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ 6 તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા-જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય ?