Question
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમૂહના દસ વિદ્યાર્થીઓનાં ઘર તેમની શાળાથી અનુક્રમે 2, 5, 4.5, 1.5, 8, 6.5, 0.5, 3, 2.5 અને 4 કિલોમીટર દૂર છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓનાં ઘર અને શાળા વચ્ચેના અંતરનો વિસ્તાર તથા વિસ્તારાંક મેળવો.
જુદા-જુદા દિવસ દરમિયાન સર્વિસ-સ્ટેશનમાં આવેલ કારની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ છે. તે માટે ‘થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ તૈયાર કરો. 
કારની સંખ્યા 10 
દિવસોની સંખ્યા 10 15 5
એક બોક્સમાં $6$ સ્ક્રૂ છે, જેમાં $2$ સ્ક્રુ ખામીવાળા છે. આ બોક્સમાંથી ખામીરહિત બે સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય ?
ગુણોત્તર$-$શ્રેણી $625, -125, 25, ………$ નું છઠ્ઠું પદ શોધો.
નીચેનાની વ્યાખ્યા આપો :
$(1)$ સરેરાશ વિચલન
$(2)$ પ્રમાણિત વિચલન
$(3)$ ચલનાંક
ભારતના એક જાણીતા બૉલરે છેલ્લી 100 મૅચમાં કરેલું પ્રદર્શન નીચે મુજબ છે. 
વિકેટની સંખ્યા 345
મેચની સંખ્યા 1815322654
જો આ માહિતીનો તૃતીય ચતુર્થક 3 વિકેટ હોય, તો ચતુર્થક વિચલન શોધો.
પ્રત્યક્ષ તપાસની રીતના લાભ જણાવો.
અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણની વર્ગસીમાઓ પરથી વર્ગસીમાબિંદુઓ શોધવાના સૂત્રો જણાવો.
ધન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં કયાં$-$કયાં લક્ષણો જોવા મળે છે $?$
$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{1,2,3\}, \mathrm{B}=\{0,1,2,3,4,5,6,7\} \text { તો } f(x)=3 x-2$ હોય, તો વિધેયનો વિસ્તાર મેળવો.