Question
$4 y^{2}-12 y+9$ ના અવયવ મેળવો.

Answer

$=(2 y-3)^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પંચકોણની બાજુઓથી બહિષ્કોણના ખૂણાઓનું માપ અનુક્રમે $x, 2x, (3x + 10), (4x + 5)$ અને $5x$ મળે છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
એક રંગના મૂળ મિશ્રણના $8$ ભાગમાં$, 1$ ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કાર્લ છે. નીચેના કોષ્ઠકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો.
નીચે આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે ? ક્યાં ડબ્બાનું પાર્શ્વ પુષ્ટફળ વધારે હશે ?
નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો $:$
$( 1 ) \ 15$
$( 2 ) \ 18$
$( 3 ) \ 20$
અવયવો પાડો $:x^{2}-x-20$
સાઇકલના પૈડામાં $8$ સળિયા હોય, તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો $45$ હોય છે$,$ જો $12$ સળીય$,$ હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય?
એક વિશેષ પ્રકારના $5$ મીટર કાપડની કિંમત $₹ 210$ છે. તો આ પ્રકારના $2, 4, 10$ અને $13$ મીટર કાપડની કિંમત માટે કોષ્ટક બનાવો.
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:6xy (x^2 – y^2) ÷ 2x(x - y) $
ભાગાકાર કરો.$\left(4 x^{2} y^{2}-9\right) \div(2 x y+3)$
અવયવો પાડો :$49 y^{2}+84 y z+36 z^{2}$