Question
અવયવો પાડો $:x^{2}-x-20$

Answer

$(x-12)(x+2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 300$
એક સોસાયટીમાં જેટલા મકાનો છે તેટલા રૂપિયા વહીવટી ફાળો એકત્ર કરવામાં આવે છે તે રકમ રૂ. $152100$ છે તો મકાન દીઠ કેટલો ફાળો ચૂકવવો પડશે .
વર્ગમૂળ શોધો $: 5929$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1) \ ( \frac12 \times \frac{13}{10} ) + ( \frac12 \times \frac{7}{10} )$
$(2) \ ( \frac{-3}{8} ) \times ( \frac{28}{25} ) - ( \frac{-3}{8} ) \times ( \frac{3}{25} )$
બહુકોણની બાજુઓની સંખ્યા પરથી ‘બાહુ કાણના અંદરના બધા ખણાઓનાં માપ સરવાળો શોધવાનું સૂત્ર લખો. નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા બહુકોણ ના અંદરના ખુણાનાં માપનો સરવાળો શોધો
$(1) \ 9, \ (2) \ 10,\  (3) \ 3, \ (4)\  12$
નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે ?
$( 1 )\  49$
$( 2 )\  576$
$( 3 )\  1681$
$( 4 )\  68$
$( 5 )\  75$
$( 6 )\  72$
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
અવયવો પાડો $:x^{2}+x-20$
$m^{4}-256$ ના અવયવ મેળવો.
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:6xy (x^2 – y^2) ÷ 2x(x - y) $