\({E_{violet}} = \frac{{6.626 \times {{10}^{ - 34}}Js \times 3 \times {{10}^8}m{s^{ - 1}}}}{{4000 \times {{10}^{ - 10}}m}}\,\, = \,\,4.97 \times {10^{ - 19}}J\)
લાલ પ્રકાશ \(: \,{E_{red}}\,\, = \,\,\frac{{hc}}{\lambda }\)
\({E_{red}}\,\, = \,\,\frac{{6.626 \times {{10}^{ - 34}}Js \times 3 \times {{10}^8}m{s^{ - 1}}}}{{7000 \times {{10}^{ - 10}}m}}\,\, = \,\,2.8 \times {10^{ - 19}}J\)
\( \Rightarrow \,\,\,{E_{violet}} > {E_{red}}\)
વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે.
વિધાન $II$ : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કારણ $R$ : કક્ષકની ન્યૂનતમ ઊર્જા નક્કી કરવા $(n + l)$ નિયમને અનુસારવામાં આવે છે.