$427\,^oC$ તાપમાને સંતુલિત પ્રક્રિયા $CO + 2H_2$ $\rightleftharpoons$ $CH_3OH $ માં $CH_3OH$, $COH_2$ નું આંશિક દબાણ અનુક્રમે $2.0$,$ 1.0 $ અને $ 0.1 $ વાતા છે. તો $CH_3OH$ ના વિભાજન માટે $K_P$ ની કિમત.......
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $S{O_{2(g)}}\, + \,N{O_{2(g)}}\, \rightleftharpoons \,S{O_{3(g)}}\, + \,N{O_{(g)}}$ માટે સંતુલન અચળાંક $K_c$ નુ મૂલ્ય $16$ છે. જો દરેક વાયુના $1$ મોલ $1\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવે, તો $NO$ ની સંતુલન સાંદ્રતા .... થશે.
$Cl_{2(g)} + 3F_{2(g)}$ $\rightleftharpoons$ $ 2ClF_{3(g)} ; Hr = -329 \,kJ$ સમીકરણ દ્વારા $ClF_3$ નું ઉષ્માશોષક નિર્માણ દર્શાવ્યું છે તો $Cl_2, F_2$ અને $ClF_3$ ના સંતુલિત મિશ્રણમાં $ClF_3$ ની માત્રામાં વધારો નીચેનામાંથી શેના દ્વારા થાય છે ?
$PCl_{5(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ અને $ COCl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $Co_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ બે પ્રાણાલીને અચળ કદે સંતુલનમાં એક સાથે લેવામાં આવે છે. જો અચળ કદે $CO_{(g)}$ નું થોડું પ્રમાણ પાત્રમાં ઉમેરવામાં આવે તો, નવા સંતુલને......
$T$ તાપમાને $AB_{2(g)}$ નુ વિયોજન સંતુલન નીચે મુજબ થાય,છે. $2A{B_2}_{(g)}\, \rightleftharpoons \,2A{B_{(g)}}\, + \,{B_{2(g)}}$ વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે. તો $x$ અને કુલ દબાણ $P$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક $K_p$ ની રજૂઆત ........
$300 \mathrm{~K}$ પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, $\mathrm{K}=10$, તો પછી તે જ પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$____________ $\times 10^{-1} \mathrm{KJ}$ $\mathrm{mol}^{-1}$ છે. (આપેલ $\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ )
બંધ પાત્રમાં જ્યારે $NaNO_3$$_{(s)}$ ને ગરમ કરવામાં આવે તો $O_2$ છૂટા પડે છે અને $NaNO_2$$_{(s)}$ બાકી રહે છે.સંતુલનને - $NaNO_3$$_{(s)}$ $\rightleftharpoons$ $ NaNO_2$$_{(s)}$ + $1/2 O_2$$_{(g)}$