Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો.
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
$0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
`દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.