$=1.34$
અહિં $6.0\,g\,A$ ની પ્રક્રિયા $B$ ના $6.0 \times 10^{23}$ પરમાણુઓ, તથા $C$ ના $0.036$ મોલ એ $4.8\,g$ ગ્રામ સંયોજન $AB_2C_3$ આપે છે. જો $A$ અને $C$ ના પરમાણ્વીય દળ અનુકમે $60$ અને $80\,amu$ હોય તો $B$ નુ પરમાણ્વીય દળ .............. $\mathrm{amu}$ જણાવો.(એવોગ્રેડો આંક $=6 \times 10^{23}$)
[પરમાણ્વીય દળ: $K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]$