MCQ
$4$ ના વર્ગ નો વર્ગ $.......$ છે.
  • A
    $2$
  • B
    $8$
  • C
    $16$
  • $256$

Answer

Correct option: D.
$256$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે સંખ્યાના એકમનો અંક $0$ હોય, તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા $.......$ અંકો $0$ હોય.
$154$ સેમી$^2$ ક્ષેત્ર ધરાવતા વર્તુળનો વ્યાસ $…………$ સેમી.
પ્રાકૃતિક સંખ્યાઓ $($natural numbers$)$ કઈ ક્રિયા માટે સંવૃત્ત $($closed$)$ નથી $?$
$8^{2}+(\quad \quad)^{2}=80$
$32$ ને નાનામાં નાની સંખ્યા $.......$ વડે ગુણતાં ગુણાકાર પૂર્ણવર્ગ બને.
રૂ. $16, 000$ નું $15 \%$ ના વાર્ષિક દરે $ 2 \frac{1}{3} $ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે $?$
મનુના પગારમાં $10\%$ વધારો થતાં હવે તેનો પગાર $₹ 8800$ થયો, તો તેનો મૂળ $.......$ પગાર હતો.
નિયમિત બહુકોણની $9$ બાજુ હોય, તો તેના બહિષ્કોણનું માપ શોધો.
જો $x = (-2)$ હોય, તો $2 x^{3}-x^{2}$ તેની કિંમત $.......$ થાય.
જેનો એકમનો અંક $.......$ હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય.