Questions

MCQ(1M)

🎯

Test yourself on this topic

42 questions · timed · auto-graded

MCQ 11 Mark
જેનો એકમનો અંક .$.......$ હોય તે પૂર્ણવર્ગ બને.
  • A
    $1$
  • B
    $6$
  • $7$
  • D
    $4$
Answer
Correct option: C.
$7$
View full question & answer
MCQ 21 Mark
$32$ ને નાનામાં નાની સંખ્યા $.......$ વડે ગુણતાં ગુણાકાર પૂર્ણવર્ગ બને.
  • A
    $4$
  • B
    $3$
  • C
    $5$
  • $2$
Answer
Correct option: D.
$2$
View full question & answer
MCQ 31 Mark
$98$ ને નાનામાં નાની સંખ્યા $.......$ વડે ભાગતાં ભાગાકાર પૂર્ણવર્ગ બને.
  • A
    $3$
  • B
    $4$
  • $2$
  • D
    $8$
Answer
Correct option: C.
$2$
View full question & answer
MCQ 51 Mark
$4$ ના વર્ગનો વર્ગ $.......$ છે.
  • A
    $2$
  • B
    $8$
  • C
    $16$
  • $256$
Answer
Correct option: D.
$256$
View full question & answer
MCQ 71 Mark
જેનો એકમનો અંક $9$ હોય તે સંખ્યાના વર્ગનો એમનો અંક $.......$ છે.
  • A
    $9$
  • B
    $3$
  • $1$
  • D
    $4$
Answer
Correct option: C.
$1$
View full question & answer
MCQ 81 Mark
જેનો એકમનો અંક $8$ હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
  • $4$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $6$
Answer
Correct option: A.
$4$
View full question & answer
MCQ 91 Mark
જેનો એકમનો અંક $7$  હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
  • A
    $7$
  • $9$
  • C
    $3$
  • D
    $4$
Answer
Correct option: B.
$9$
View full question & answer
MCQ 101 Mark
$\sqrt{3 \frac{1}{16}}= ...........$
  • A
    $2 \frac{1}{4}$
  • B
    $1 \frac{1}{4}$
  • C
    $\frac{4}{7}$
  • $\frac{7}{4}$
Answer
Correct option: D.
$\frac{7}{4}$
View full question & answer
MCQ 131 Mark
પાથયાગોરીઅનની ત્રિપુટીની બે સંખ્યાઓ $12$ અને $13$ છે, તો ત્રીજી સંખ્યા $.......$ છે.
  • A
    $14$
  • B
    $11$
  • $5$
  • D
    $10$
Answer
Correct option: C.
$5$
View full question & answer
MCQ 141 Mark
$16^{2}$ અને $17^{2}$ની વચ્ચે $.......$ સંખ્યાઓ છે.
  • A
    $16$
  • B
    $17$
  • C
    $256$
  • $32$
Answer
Correct option: D.
$32$
View full question & answer
MCQ 151 Mark
જેનો એકમનો અંક $.......$ હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય.
  • A
    $1$
  • B
    $6$
  • $7$
  • D
    $4$
Answer
Correct option: C.
$7$
View full question & answer
MCQ 171 Mark
$4$ ના વર્ગ નો વર્ગ $.......$ છે.
  • A
    $2$
  • B
    $8$
  • C
    $16$
  • $256$
Answer
Correct option: D.
$256$
View full question & answer
MCQ 181 Mark
$81$ ના વર્ગમૂળનું વર્ગમૂળ $.......$ છે.
  • A
    $4$
  • B
    $9$
  • $3$
  • D
    $2$
Answer
Correct option: C.
$3$
View full question & answer
MCQ 191 Mark
જેનો એકમનો અંક $9$ હોય, તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
  • A
    $9$
  • B
    $3$
  • $1$
  • D
    $4$
Answer
Correct option: C.
$1$
View full question & answer
MCQ 201 Mark
જેનો એકમનો અંક $8$ હોય, તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
  • $4$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $6$
Answer
Correct option: A.
$4$
View full question & answer
MCQ 211 Mark
જેનો એકમનો અંક $7$ હોય, તે સંખ્યાના વર્ગનો એકમનો અંક $.......$ છે.
  • A
    $7$
  • $9$
  • C
    $3$
  • D
    $4$
Answer
Correct option: B.
$9$
View full question & answer
MCQ 221 Mark
$ \sqrt{3 \frac{1}{16}} =.......$
  • A
    $ \frac1{4} $
  • B
    $ \frac{2}{4} $
  • C
    $ \frac{4}{7} $
  • $ \frac{7}{4} $
Answer
Correct option: D.
$ \frac{7}{4} $
View full question & answer
MCQ 251 Mark
પાયથાગોરીઅનની ત્રિપુટીની બે સંખ્યાઓ $12$ અને $13$ છે, તો ત્રીજી સંખ્યા $.......$ છે.
  • A
    $14$
  • B
    $11$
  • $5$
  • D
    $10$
Answer
Correct option: C.
$5$
View full question & answer
MCQ 261 Mark
$ 16^2 $ અને $ 17^2 $ ની વચ્ચે $.......$ સંખ્યાઓ છે.
  • A
    $16$
  • B
    $17$
  • C
    $256$
  • $32$
Answer
Correct option: D.
$32$
View full question & answer
MCQ 271 Mark
$2504$ એ કઈ સંખ્યાના વર્ગની નજીકની સંખ્યા છે .
  • A
    $25$
  • $50$
  • C
    $55$
  • D
    $26$
Answer
Correct option: B.
$50$
View full question & answer
MCQ 281 Mark
$625$ નું વર્ગમૂળ $25$ છે તો $2.5$નો વર્ગ શું થશે $?$
  • A
    $6.25$
  • $62.5$
  • C
    $625$
  • D
    $5$
Answer
Correct option: B.
$62.5$
View full question & answer
MCQ 311 Mark
$18$ માંથી શું બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા મળશે .
  • A
    $8$
  • B
    $6$
  • C
    $4$
  • $2$
Answer
Correct option: D.
$2$
View full question & answer
MCQ 321 Mark
કોઈ એક સંખ્યાનો એકમનો અંક $4$ છે તો તેની વર્ગમૂળ સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે $?$
  • A
    $5$ અથવા $0$
  • B
    $4$ અથવા $6$
  • C
    $3$ અથવા $7$
  • $2$ અથવા $8$
Answer
Correct option: D.
$2$ અથવા $8$
View full question & answer
MCQ 331 Mark
$1000$ ને $.......$ વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ સંખ્યા મળે.
  • A
    $100$
  • $10$
  • C
    $2$
  • D
    $20$
Answer
Correct option: B.
$10$
View full question & answer
MCQ 341 Mark
ત્રણ અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે .
  • $100$
  • B
    $121$
  • C
    $144$
  • D
    $999$
Answer
Correct option: A.
$100$
View full question & answer
MCQ 351 Mark
પૂર્ણ વર્ગ $2116$ ની વર્ગમૂળ સંખ્યાના અંકો કેટલા છે $?$
  • $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$
Answer
Correct option: A.
$2$
View full question & answer
MCQ 371 Mark
ત્રિકોણ $\text{ABC}$ માં $m$ $\angle B = 90^\circ $ છે . $\text{AB} = 6, \text{BC} = 8$ તો $\text{AC} = ……………$
  • A
    $36$
  • B
    $64$
  • C
    $14$
  • $10$
Answer
Correct option: D.
$10$
View full question & answer
MCQ 391 Mark
$1 + 3 + 5 + 7 + 9$ એ કયું મુલ્ય દર્શાવે છે .
  • A
    $ 9^2 $
  • B
    $ 7^2 $
  • $ 5^2 $
  • D
    $ 3^2 $
Answer
Correct option: C.
$ 5^2 $
View full question & answer
MCQ 401 Mark
નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ ન હોઈ શકે $?$
  • A
    $3136$
  • B
    $6724$
  • $2893$
  • D
    $961$
Answer
Correct option: C.
$2893$
View full question & answer
MCQ 411 Mark
જે સંખ્યાનો એકમનો અંક $2, 3, 7$ અને $.......$ હોય તે પૂર્ણવર્ગ સંખ્યા નથી .
  • A
    $5$
  • B
    $6$
  • $8$
  • D
    $9$
Answer
Correct option: C.
$8$
View full question & answer
MCQ 421 Mark
નીચેનામાંથી ક્યો પાયથાગોરસની ત્રિપુટી છે $?$
  • $ (n^2 - 1) , 2n$ અને ($ n^2 + 1 $)
  • B
    $(n + 1) ( n^2 - 1 )$, અને $ ( n^2 + 1 )$
  • C
    $n, ( n^2 - 1 )$ અને $( n^2 + 1 )$
  • D
    $(n - 1), ( n^2 - 1 )$ અને $( n^2 + 1 )$
Answer
Correct option: A.
$ (n^2 - 1) , 2n$ અને ($ n^2 + 1 $)
View full question & answer
MCQ(1M) - ગણિત ધોરણ 8 Questions - Vidyadip