Question
$4z + 3 = 6 + 2z$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$z =  \frac32 $ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો લાલ રંગના પદાર્થના $1$ ભાગ માટે $45$ મિલી મૂળ મિશ્રણ જોઇયે તો $1800$ મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 256$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  4x = 12$
$(2) \ 6x = 12$
$(3) \ 7X = 21$
$(4) \ 9x =-18$
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: 8(x^3y^2z^2 + x^2y^3z^2 + x^2y^2z^3) \div 4x^2y^2z^2 $
$0.25 (4f - 3 ) = 0.05 (10f - 9 )$ સાદું રૂપ આપી સમીકરણોનો ઉકેલ મેળવો.
નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક $6$ હશે ?
$( i )\  19^2 \ ( ii ) \ 24^2 \ ( iii ) \ 26^2\  ( iv ) \ 36^2 \ ( v )\  34^2$
એક શહેરની હાલની જનસંખ્યા $12$ લાખ છે . તેમાં પ્રતિ વર્ષ $4 \%$ નો વધારો થાય છે, તો બે વર્ષ પછી શહેરની જનસંખ્યા શોધો .
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ x - 3 = 7$
$(2) \ x + 4 = 12$
$(3) \ 2x = 10$
$(4) \  \frac{x}3  = 7$
રૂ. $8000$ પર $5 \%$ પ્રતિ વર્ષ વ્યાજ દરે $2$ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો .
$ \frac 16 $ અને $ \frac13 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો.