$5\, kg$ નો પદાર્થ આકૃતિ મુજબ સ્પ્રિંગ બેલેન્સ પર લગાડતાં સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ............ $N$ હશે.
  • A$50$
  • B$25$
  • C$500$
  • D$10 $
Easy
Download our app for free and get startedPlay store
b
(b)Since downward force along the inclined plane =\(mg\sin \theta \) \( = 5 \times 10 \times \sin 30^\circ \)= \(25\,N\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળના એક બ્લોકને $M$ દળવાળા બીજા એક બ્લોક સાથે દળરહિત અને $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ વડે જોડેલો છે. બંને બ્લોકને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખેલા છે. શરૂઆતમાં બંને બ્લોક સ્થિર છે અને સ્પ્રિંગ તેની સામાન્ય સ્તિતિમાં છે. ત્યારબાદ બ્લોક $m$ ને અચળ બળ $F$ થી ખેંચવામાં આવે છે. તો બ્લોક $m$ પર લાગતું બળ શોધો.
    View Solution
  • 2
    નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?
    View Solution
  • 3
    આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $m_1$ દળવાળા એક બ્લોક પર અચળ બળ $F = m_2g/2$ લગાવવામાં આવે છે.દોરી અને ગરગડી હળવા છે અને ટેબલ ની સપાટી લીસ્સી છે.તો $m_1$ નો પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 4
    $5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.
    View Solution
  • 5
    $20 \times {10^3}\,kg$ ના દળ ધરાવતા રોકેટને $4\, m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવા માટે કેટલું બળ આપવું પડે? $(g = 10\,m{s^{ - 2}})$
    View Solution
  • 6
    $1\, kg$ દળને દોરી વડે બાંધીને લટકાવેલ છે.

    $(i) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ

    $(ii) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે

    બંને અવસ્થામાં તણાવનો ગુણોત્તર કેટલો થશે?

    View Solution
  • 7
    એક $9 \,kg$ દળનો બોમ્બ $3 \,kg$ અને $6 \,kg$ નાં બે ટુકડાઓમાં ફાટે છે. જો $3 \;kg$ વાળા દળનો વેગ $16 \,m / s$ છે.તો $6 \,kg$ વાળા દળની ગતિઉર્જા જૂલમાં કેટલી હશે?
    View Solution
  • 8
    $100 \mathrm{~g}$ દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી $10 \mathrm{~m}$ ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ થમીન થી $5 \mathrm{~m}$ ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગૂ પડતો આવેગ__________હશે. ( $\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2$ લો)
    View Solution
  • 9
    ન્યૂટનનો પહેલો નિયમ લાગુ પડે છે
    View Solution
  • 10
    $1\, kg$ દળ ધરાવતા પાંજરાની અંદર $2 \,kg$ દળ ધરાવતું પક્ષી બેઠેલ છે.હવે પક્ષી ઉડવાનું શરૂ કરે,ત્યારે પાંજરૂ અને પક્ષીનું સંયુકત દળ ........... $kg$ થાય.
    View Solution