$5 m$ અને $6 m$ તરંગલંબાઇ ધરાવતા તરંગોથી $30$ સ્પંદ $3$ સેકન્ડમાં ઉત્પન્ન થાય છે,તો ધ્વનિ તરંગની ઝડપ કેટલી .... $ms^{-1}$ થાય?
  • A$300$
  • B$310$
  • C$320 $
  • D$330$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) No of beats, \(x = \Delta n = \frac{{30}}{3} = 10\,Hz\)

==> Also \(\Delta n = v\left[ {\frac{1}{{{\lambda _1}}} - \frac{1}{{{\lambda _2}}}} \right] = v\,\left[ {\frac{1}{5} - \frac{1}{6}} \right]=10\)

==>\(v = 300\,m/s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન આવૃત્તિ અને સમાન કંપવિસ્તાર $a$ ધરાવતા બે તરંગોના સંપાતીકરણના કારણે પરિણામી કંપવિસ્તાર $a$ છે,તો બંને તરંગો વચ્ચે કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 2
    તરંગની આવૃત્તિ‘ $ n $ ’, તરંગલંબાઇ ‘ $ \lambda $ ’અને ઝડપ ‘ $ v $ ’ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 3
    હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
    View Solution
  • 4
    દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 5
    વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.

    વિધાન $2:$ હાથાની વચ્ચે ભરતા તેની આવૃતિ વધે છે. 

    View Solution
  • 6
    “સ્થિર તરંગો” કહેવામાં આવે છે,કારણ કે તેમાં
    View Solution
  • 7
    હવામાં અવાજની પ્રસરણની ઘટના એ કઈ પ્રક્રિયા છે.
    View Solution
  • 8
    બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $4$ સ્પંદ સંભળાય છે,મોટી પાઇપની લંબાઇ $1m$ હોય,તો નાની પાઇપની લંબાઇ કેટલી ... $cm$ હશે?$(v = 300 m/s)$
    View Solution
  • 9
    $512\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો $0.5\; m$ લંબાઇની દોરી સાથે અનુનાદિત થાય છે. $256\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો કેટલી લંબાઇની ($m$ માં) દોરી સાથે અનુનાદિત થશે?
    View Solution
  • 10
    એક ધ્વનિશોષક કોઈ ધ્વનિનું પ્રમાણ $20\; dB$ ઘટાડે છે. તો આ ધ્વનિની તીવ્રતામાં કેટલા ગણો ધટાડો થાય?
    View Solution