Question
$5$ મીટરના કેટલા સેમી થાય?

Answer

$1$ મીટર = $100$ સેમી
$5$ મીટર = $5 \times 100 = 500$ સેમી
આમ, $5$ મીટરના $500$ સેમી થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા $2979$ ની તરત પાછળની સંખ્યા લખો.
જે સંખ્યાનો એકમનો અંક $0$ હોય, તો તે સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય?
કલ્પનાના લંચબોક્સની લંબાઈ $9$ સેમી $3$ મિમી છે, તેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
$0.3$ કે $0.4$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $2$
$\frac{2}{6}$, $\frac{8}{6}$, $\frac{4}{6}$, અને $\frac{6}{6}$ અપૂર્ણાંકોને સંખ્યારેખા પર દર્શાવો:
$\frac{9}{2x} = \frac{27}{18}$ હોય, તો $x$ ની કિંમત શોધો.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો:
$6 \text{ કિગ્રા } 6 \text{ ગ્રામ} = \_\_\_\_\_\_\_\_\_\_ \text{ કિગ્રા}$
ઘડિયાળનો કાંટો $12$ થી શરૂ કરી $5$ પર જાય છે. શું ઘડિયાળના આ કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે?
દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો: $7$ પૈસા