Question types

સંખ્યા પરિચય question types

333 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

333
Questions
8
Question groups
5
Question types
Sample Questions

સંખ્યા પરિચય questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
સંખ્યા $756493$ માં અંક $5$ અને $6$ ની સ્થાનકિંમતોનો તફાવત .......... છે.
  • A
    $4000$
  • B
    $40000$
  • $44000$
  • D
    $54000$

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
$7, 0, 1, 2, 9$ થી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા $..........$ છે.
  • A
    $97102$
  • B
    $97201$
  • C
    $79210$
  • $97210$

Answer: D.

View full solution
Q 3MCQ1 Mark
$84256130$ ને આંતરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને $..........$ લખાય.
  • $84,256,130$
  • B
    $84256130$
  • C
    $84,25,61,30$
  • D
    $842,561,30$

Answer: A.

View full solution
એક વિદ્યાર્થીએ $7236$ નો $56$ વડે ગુણાકારને બદલે $65$ વડે ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે ?
View full solution
એક વેપારી પાસે $78,592$ રૂપિયા હતા. તેમણે રૂપિયા $1200$ નો એક એવા $40$ રેડિયો સેટ ખરીદવા ઑર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે ?
View full solution
$6, 2, 7, 4, 3$ નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો.
View full solution
કીર્તિ બુકસ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં $2,85,891$ રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં અને મહિનાના બીજા સપ્તાહમાં $4,00,768$ રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં હતાં. બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું ? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું ?
View full solution
શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે $1094, 1812, 2050$ અને $2751$ છે. તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો.
View full solution
એક શર્ટ સિવડાવવા માટે $2$ મીટર $15$ સેમી કાપડ જરૂરી છે. $40$ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? અને કેટલું કાપડ બચશે? [ઈશારો (Hint): માહિતી સેમીમાં ફેરવો.]
View full solution
દવાઓ બૉક્સમાં ભરેલી છે. દરેક બૉક્સનું વજન $4 \text{ kg } 500 \text{ g}$ છે. $800 \text{ kg}$ ની ક્ષમતાવાળી એક વાનમાં કેટલાં બૉક્સ ભરી શકાય?
View full solution
શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર $1 \text{ km } 875 \text{ m}$ છે. રોજિંદા તે આવતાં અને જતાં બંને વખત ચાલે છે. તો $6$ દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો.
View full solution
કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં $2,85,891$ રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં અને મહિનાના બીજા સપ્તાહમાં $4,00,768$ રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં હતાં. બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું?
View full solution

Generate a સંખ્યા પરિચય paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App