$5 \times 10^{18}\, m^{-3}$ ઇલેક્ટ્રોનની સંખ્યા, $5 \times 10^{19}\, m^{-3}$ હોલની સંખ્યા, $2 .0\, m^2\, v^{-1}\, s^{-1}$ ઇલેક્ટ્રોન મોબિલિટી અને $0.01\, m^2\, v^{ -1}\, s^{-1}$ હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(${\left( {\Omega - m} \right)^{ - 1}}$ માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર$=1.6 \times 10^{-19}\, C$)
Download our app for free and get started