Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?
$5\,kg$ દળનો એક પદાર્થ $10\,kg\,ms ^{-1}$ વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર $2\,N$ દળ તેની ગતિની દિશામાં $5\,s$ માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... $J$ છે.
$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ )
$100 m$ ઉંચાઈવાળી ટેકરી પર $20 kg$ દળનો એક દડો સ્થિર છે. તે ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી બીજી $30 m$ ઉંચી ટેકરી પર ચઢે અને ફરીથી ગબડીને જમીનથી $20 m$ ઉંચાઈએ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ ................. $\mathrm{m} / \mathrm{s}$ હશે.