MCQ
${}^{50}{C_4} + \sum\limits_{r = 1}^6 {^{56 - r}{C_3}} $=
  • A
    $^{56}{C_3}$
  • $^{56}{C_4}$
  • C
    $^{55}{C_4}$
  • D
    $^{55}{C_3}$

Answer

Correct option: B.
$^{56}{C_4}$
(b) ${\,^{50}}{C_4} + \,\left( {^{50}{C_3}{ + ^{51}}{C_3} + {\,^{52}}{C_3} + ......{\,^{55}}{C_3}} \right)$. 

Taking first two terms together and adding them and following the same pattern, we get${\,^{56}}{C_4}$, $[As\,{\,^n}{C_r} + {\,^n}{C_{r - 1}} = {\,^{n + 1}}{C_r}]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દ $APPLICATION$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરી એવા કેટલા શબ્દો મળે કે જેથી બે સ્વરો ક્યારેય સાથે ન આવે?
જો $a, b, c$ એ સમગુણોત્તર શ્રેણીમાં છે અને $4a, 5b, 4c$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી  $a + b + c = 70$, હોય તો $a^3 + b^3 + c^3$ ની કિમત મેળવો 
નક્ષત્ર ધોરણ $10$ માં છે અથવા રુદ્રાક્ષ ધોરણ $12$ માં છે. આ વિધાનનું નિષેધ ..........
જો $n=..........$ તો ${{\left( 1+x \right)}^{n}}$ ના વિસ્તરણમાં ${{T}_{5}},{{T}_{6}}$ અને ${{T}_{7}}$ ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય.
$\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{\left( {1 - cos2x} \right)\left( {3 + \cos x} \right)}}{{x\;tan4x}}$ =
સચીન અને રાહુલ દ્વિઘાત સમીકરણને ઉકેલે છે. સચીન અચળ પદ લખવામાં ભૂલ કરે છે. અને અંતે $(4, 3)$ બીજ મેળવે છે. રાહુલ $x$ ના સહગુણક લખવામાં ભૂલ કરે છે. અને $(3, 2)$ બીજ મેળવે છે. તો સમીકરણના સાચા બીજ કયા હોય ?
જો $z = x + iy$ અને સમીકરણ $|z - 5i| \div |z + 5i|\, = 12$ તો $z,$ એ . . . દર્શાવે.
એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ $50$ વિધાર્થી પૈકી $20$ છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ $12$ છે અને વિચરણ $2$ છે. જો $30$ છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ $2 $ જ મળે છે.બધાજ $50$ વિધાર્થીના સરેરાશ માર્કસ $15 $ છે. જો $\mu$ એ છોકરીના સરેરાશ માર્કસ છે અને  $\sigma^{2}$ એ $50$ વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો $\mu+\sigma^{2}$ ની કિમંત મેળવો.
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં $x$ ની અયુગ્મ ઘાતાંકના સહગુણકનો સરવાળો મેળવો.
જો $\left( {\begin{array}{*{20}{c}}
  {n\, - \,1} \\ 
  r 
\end{array}} \right)\,\, = \,\,\left( {\,{k^2}\, - \,3\,} \right)\,\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  {r\, + \,1} 
\end{array}} \right)\,$  તો $k\, \in \,\,..........$