Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
બંને છેડેથી જડિત $10 \,m$ લાંબી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જો દોરી $5$ વિભાગમાં દોલન કરે છે અને તરંગની ઝડપ $20\,m / s$, છે. તો આવૃતિ .............. $Hz$ હોય.
$9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?