Question
$5.64$ અને $5.603$ માંથી કઈ સંખ્યા મોટી છે?

Answer

$5.64$ અને $5.603$ ની સરખામણી કરતા:
$5.640 > 5.603$
તેથી, $5.64$ એ મોટી સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૌલિક ગાડી લઈને $8$ કિલોમીટર આગળ જાય છે અને $3$ કિલોમીટર પાછો આવે છે. આવા $7$ રાઉન્ડ પછી મૌલિકે કુલ કેટલું અંતર કાપ્યું હોય?
અંકગણિતમાં કયાં કયાં ચિહ્નો વપરાય છે?
$0.099$ કે $0.19$ માંથી કઈ સંખ્યા મોટી છે?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો:
$135$ પૈસા = $..........$ ₹
આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો: અમારા વર્ગમાં $n$ વિદ્યાર્થીઓ છે. શાળામાં $20n$ વિદ્યાર્થીઓ છે.
નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો: $-2$
$335$ ને દશાંશ સ્વરૂપે લખો.
મિશ્ર અપૂર્ણાક $5 \frac{2}{9}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
$3 : 4$ અને $..........$ સમાન ગુણોત્તર છે.
$45$ નું દસના આધારે આસન્નમુલ્ય લખો.