Question
$5.64$ માંથી $2.25$ બાદ કરો :

Answer

$5.64 - 2.25 = 3.39$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3, 8, 7$ આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો.
દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો:
(a) $5 \text{ મિમી}$
(b) $60 \text{ મિમી}$
(c) $164 \text{ મિમી}$
(d) $9 \text{ સેમી } 8 \text{ મિમી}$
$8, 5, 1$ આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો.
વર્ગના $n$ વિદ્યાર્થીઓને ફૂટબૉલ ગમે છે. તો $2n$ શું દર્શાવશે? (સૂચના: ફૂટબૉલ સિવાયની બીજી રમત વિશે વિચારો.)
એક નિયમિત ષટ્કોણની બાજુની લંબાઈ $5 \ cm$ છે, તો તેની પરિમિતિ કેટલી છે?
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $3,17,95,072$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $11$ વડે વિભાજ્ય છે. તે નક્કી કરો : $9,01,153$
આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે $?$
$(i)$ ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં
$(ii)$ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં
$(iii)$ પશ્ચિમથી પશ્ચિમમાં
$(iv)$ દક્ષિણથી ઉત્તરમાં
સરવાળા કરો :$2 \frac{5}{12}+3 \frac{4}{15}$
$2$ રૂપિયા $5$ પૈસા અને $2$ રૂપિયા $50$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.