Question
સરવાળા કરો :$2 \frac{5}{12}+3 \frac{4}{15}$

Answer

$2 \frac{5}{12} + 3 \frac{4}{15} = \frac{29}{12} + \frac{49}{15}$
લ.સા.અ. ($12, 15$) = $60$
$\frac{29 \times 5}{60} + \frac{49 \times 4}{60} = \frac{145}{60} + \frac{196}{60} = \frac{341}{60}$
મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા: $5 \frac{41}{60}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છેલ્લા $30$ દિવસમાં તાપમાનમાં $15^\circ \text{C}$ નો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એકસરખો રહ્યો હોય, તો $10$ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે?
નીચેનું વિધાન ખરૂ છે ? $99$ કિગ્રા $: 45$ કિગ્રા $= ₹ 44 : ₹ 20$
સરવાળા કરો: $2.7 + 6.08$
સંખ્યાને વિસ્તારમાં લખો: $13,74,609$
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો $:$ $(-30) - (20) = \dots\dots$
એક ઓરડાની લંબાઈ $4$ મીટર અને પહોળાઈ $3$ મીટર $50$ સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી $($જાજમ$)$ જોઈએ $?$
આપેલા ગુણોતરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો:
$25 \text{ cm} : 1 \text{ m}$ અને $₹ 40 : ₹ 160$
સરવાળા કરો: $0.8 + 0.6$
$40$ સેમી અને $1.5$ મીટરનો ગુણોત્તર શોધો.
આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો :