Question
$(-57) \times(-19)+57$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણો દોરો કે,
$1)$ જે ત્રિકોણ એકરૂપ હોય, તેમની પરિમિતી વિશે શું કહી શકાય $?$
$2)$ જે ત્રિકોણ એકરૂપ નથી, તેમની પરિમિતી વિશે શું કહી શકાય $?$
કઈ મોટી સંખ્યા છે તે શોધો $: 3^4 $ અને $4^3$
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: x^3+x^2 y^2$ 
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: a – 1 + b – 1 + c – 1$
નીચેના સમીકરણો ઉકેલો :
$1) \frac{4m}{3} = 16$          $2) 13t = -26$          $3) 7n + 3 = 31$          $4) 25q + 3 = 103$
એક કબાટ રૂ $2500$ માં ખરીધું અને રૂ $3000$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
$x$ ના $60% 660$ છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો $:$
ગુણાકાર કરો: $\frac{9}{14} \times \frac{35}{18}$
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^4 \times 3^4 $
શોધો $-219-6$