MCQ
$5{\sin ^2}\theta + 4{\cos ^2}\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.
  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • $4$

Answer

Correct option: D.
$4$
(d) Let $f(\theta ) = 5{\sin ^2}\theta + 4{\cos ^2}\theta = 4 + {\sin ^2}\theta $

$\therefore f(\theta ) \ge 4 + 0$         $( \because {\sin ^2}\theta  \ge 0)$

$\therefore $ The minimum value of $f(\theta )$ is $4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\sin \theta + \sin \phi = a$ અને $\cos \theta + \cos \phi = b,$ તો $\tan \frac{{\theta - \phi }}{2}  = . .. .$
$7$ અને $71$ વચ્ચે $n$ સમાંતર મધ્યકો આવેલા છે. જો $5$ મો સમાંતર મધ્યક $27$ હોય તો $n=......$
જો સમીકરણ $x^2 - 2ax + a^2 + a - 3 = 0$ ના બીજ વાસ્તવિક અને $3$ કરતાં ઓછા હોય, તો.....
જો $\left(x^{\frac{2}{3}}+\frac{\alpha}{x^3}\right)^{22}$ ના વિસ્તરણમાં $x$ વગર નું પદ $7315 $ હોય, તો $|\alpha|=...............$
$11$ વાદળી અને બાકીના લાલ હોય તેવા એક સરખા $16$ સમધનોને એક હારમાં ગોઠવવાના છે કે જેથી કોઈ પણ બે લાલ સમઘનની વચ્ચે ઓછામાં ઓછા બે વાદળી સમઘન આવે તો આ ગોઠવણી કેટલી રીતે  થઈ શકે ?
જો $a,\,b,\,c,\,d$ એ ધન વાસ્તવિક  સંખ્યા હોય અને $a + b + c + d =2$ અને $M = (a + b)(c + d)$ હોય તો 
ધારો કે $R$ એ, રેખાઓ $x=0, x=2, y=0$ અને $y=5$ દ્વારા આપેલ એક લંબચોરસ છે.ધારો કે $A(\alpha, 0)$ અને $B(0, \beta), \alpha \in[0,2]$ તથા $\beta \in[0,5]$ એવાં છે કે જેથી રેખાખંડ $A B$ એ લંબચયરસ $R$ ના ક્ષેત્રફળનું $4: 1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે.તો $A B$ નું મધ્યબિંદુ,એક $.......$ પર આવેલું છે.
જો $P$ એ બિંદુ $(1, 0)$ પર અને $Q$ એ બિંદુ ${y^2} = 8x$ પર આવેલ હોય તો $PQ$ ના મધ્યકેન્દ્ર આવેલ હોય તે સમીકરણ મેળવો.  
વર્તૂળો $(x - a)^{2} + y^{2}= c^{2}$ અને $x^{2} + (y - b)2^{2} = c^{2}$ ની સમાન જીવાની લંબાઈ .....
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{x\cos x - \sin x}}{{{x^2}\sin x}} = $