Question
$5t – 3 = 3t – 5$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$t = -1$ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદુંરૂપ આપો. $: (a - b) (2a + b) + (a - 2b) (a + 4b)$
નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક $6$ હશે ?
$( i )\  19^2 \ ( ii ) \ 24^2 \ ( iii ) \ 26^2\  ( iv ) \ 36^2 \ ( v )\  34^2$
રૂ. $700$ ની એક સાયકલ, રૂ.$50$ ના વધારાના ખર્ચ સાથે મેળવી હોય અને તેને $5 \%$ નફા સાથે વેંચે તો વેચાણ કિંમત શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 2x + 1 = 13$
$(2) \ 3x - 4 = 11$
$(3) \ \frac{x}5 - 1 = \frac{1}3$
$(4) \ \frac{x}3 = 10$
આકૃતિમાં બતાવેલા સમલંબનું ક્ષેત્રફળ શોધો.
કિંમત શોધો $: (\frac{5}{8})^{-7}\times (8/5)^{-4} $
$125000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : 16 x^{2}-4 x+1(...........)$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 0.8 =  \frac{x}{0.5}$
$(2) \ 0.2x = 6.4$
$(3) \ 0.3x = 9$
$(4)\ 3x + 2 = 11$
$28$ મીટર વ્યાસના અર્ધવર્તુળાકાર પ્લૉટની પરિમિતિ શોધો.