Question
આકૃતિમાં બતાવેલા સમલંબનું ક્ષેત્રફળ શોધો.

Answer

સમલંબનું ક્ષેત્રફળ $ 24 \ cm^2 $ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓની લંબાઈ $8$ સેમી અને $6$ સેમી છે. તો તેની પરિમિતિ શોધો.
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 4 x^{2}-20 x +\ ....$
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 121$
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 450$
એક $\text{TV}$ ની કિંમત રૂ. $13, 000$ છે . તેના પર $12 \% \ \text{GST}$ લગાડવામાં આવેલ છે . જો વિનોદને $\text{TV}$ ખરીદવું હોય, તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે ?
આકૃતિમાં રહેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 4096$
બહુપદી $3a - 2b + 6c, 6a + 7b - 5c$ અને $- 4a + 3b - 5c$ નો સરવાળો કરો.
કિંમત શોધો. $: [(-13)^0 + (-14)^{-1} + (-15)^0]^{-1}$