Question
$(5x^2-2x+3)+(5x-8+3x^2)+(9-x^2+2x)$ નું સાદું રૂપ આપો.

Answer

આપેલ પદાવલિઓનો સરવાળો કરતા:
$(5x^2 - 2x + 3) + (5x - 8 + 3x^2) + (9 - x^2 + 2x)$
સમાન પદોને સાથે ગોઠવતા:
$(5x^2 + 3x^2 - x^2) + (-2x + 5x + 2x) + (3 - 8 + 9)$
$(8x^2 - x^2) + (-2x + 7x) + (-5 + 9)$
$7x^2 + 5x + 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો: $\frac{5}{8} \times \frac{18}{25}$
કિમત શોધો: $\frac{\left(2^{6}\right)^{2}+2^{5}}{16 \times 2^{3}}$
શોધો :
$(1) 5$ રૂપિયાના $10 \%$
$(2) 2$ કિગ્રાના $15 \%$
$(3) 6$ કિમીના $3 \%$
જમીનના એક ચોરસ ટુકડાની લંબાઈ $65$ મીટર છે. આ જમીનના ટુકડાની બહારની બાજુએ ફરતો $2.5$ મી પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
નીચેના અવલોકનોના મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો અને તેમાંથી કયા માપ સમાન છે તે જણાવો: $21, 20, 13, 15, 10, 20, 15, 21, 18, 20, 14$
ઉકેલો : એક સોસાયટીમાં $25$ મકાન વાદળી રંગના છે તે સફેદ રંગના માકાનોના છ ગણા કરતાં $11$ ઓછા છે. તો સફેદ રંગના કેટલા મકાન હશે $?$
$216 \times 96$ ના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો.
કયું મોટું છે? $\frac{3}{4}$ ના $\frac{2}{7}$ કે $\frac{5}{8}$ ના $\frac{3}{5}$
નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરકકોણની છે તે નક્કી કરો:
$(i) 65^\circ, 115^\circ$
$(ii) 63^\circ, 27^\circ$
$(iii) 112^\circ, 68^\circ$
$(iv) 130^\circ, 50^\circ$
$(v) 45^\circ, 45^\circ$
$(vi) 80^\circ, 10^\circ$
એક તરબૂચનો $\frac{4}{15}$ ભાગ શીલાએ ખાધો અને $\frac{3}{5}$ ભાગ દીપાએ ખાધો, તો બંનેએ તરબૂચનો કેટલો ભાગ ખાધો?