Question
$6 x y-4 y+6-9 x$ નું અવયવીકરણ કરો.

Answer

$(3 x-2)$ અને $(2 y-3)$ એ $(6 x y-4 y+6-9 x)$ ના અવયવો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના કોષ્ઠક માટે આલેખ દોરો. શું$,$ આ રૈખિક આલેખ છે ?
$\text{ABCD}$ એ પતંગ છે. જો $\angle \text{BCD} = 30^\circ $ છે$,$ તો $\angle \text{BDC}$ અને $\angle \text{ABC}$ શોધો.
નળાકાર $\text{A}$ નો વ્યાસ $7$ સેમી અને ઊંચાઈ $14$ સેમી છે. નળાકાર $\text{B}$ નો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ $7$ સેમી છે, ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાથી કોનું ઘનફળ વધારે હશે ? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે.
શું $1188$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના$,$ તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો$,$ કે જેનાથી $1188$ ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 2205$
વૃક્ષારોપણ કરવાથી શહેરમાં $20 \%$ વૃક્ષોનો વધારો થાય છે, તેથી કુલ વૃક્ષોની સંખ્યા $3600$ થાય છે, તો પહેલાં શહેરમાં કેટલા વૃક્ષો હશે ? કેટલા વૃક્ષોનો વધારો થશે ?
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 95$
અવયવો પાડો $:100 x^{2}-49 y^{2}$
$3 m^{2}+9 m+6$ ના અવયવ મેળવો.
એક લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ સરખા છે. લંબચોરસની લંબાઇ $10$ મી અને પહોળાઈ $40$ મી છે, તો કોની પરિમિતી વધુ હશે ? કેટલી ?