Question
અવયવો પાડો $:100 x^{2}-49 y^{2}$

Answer

$(10 x-7 y)(10 x+7 y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો.$ : (a - b)^2 + (b - c)^2 + (c -a)^2 + 2(ab + bc + ca) = 2a^2 + 2b^2 + 2c^2 $
નીચેની આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ $24$ સેમી $\times 28$ સેમી છે અને અંદરની ધારનું માપ અનુક્રમે $16$ સેમી $\times 20$ સેમી છે. જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય, તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો.
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
એક ખુલ્લા નળાકાર વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 4224 \ cm^2 $ છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને $33$ સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે, તો લંબચોરસ સીટની પરીમીતી મેળવો.
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 512$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1857$
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3249$
ગુણાકાર શોધો $:$
$(1)\  2, 4y, 8y^2, 16y^3 0$   
$(2) \ a, 2b, 3c, 6abc$
$(3) \ m, -mn, mnp$
એક હોજમાં $50$ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો હોજની લંબાઈ $20$ મી$,$ પહોળાઈ $8$ મીટર અને ઊંચાઈ $200$ સેમી હોય, તો ટાંકી પાણીથી કેટલા સમયમાં પૂર્ણ ભરાઈ જશે ?
ભાગાકાર કરો.$\left(x^{2}+2 x-3\right) \div(x-1)$