Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $10 \,g$ વજન ધરાવતો દડો $90\, ms ^{-1}$ વેગ સાથે ગતિ કરે છે. જો તેના વેગમાં અનિશ્ચિતતા $5\, \%$ હોય તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા ....... $\times 10^{-33} \,m$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ) $[$ આપેલ $: h =6.63 \times 10^{-34} \,Js]$