$6.5\,g\,PbO$ અને $3.2 g\, HCl$ વચ્ચેની પ્રક્રિયાથી કેટલા મોલ લેડ $(II)$ ક્લોરાઇડ મળશે ?
  • A$0.011$
  • B$0.029$
  • C$0.044$
  • D$0.333$
AIPMT 2008, Diffcult
Download our app for free and get startedPlay store
b
The reagent which is present in smaller quantity is called the limiting reagent and the moles of product depends on it and number of moles

\(=\frac{\text { weight }}{\text { molecular weight }}\)

\(\underset{207.2+16=223.2}{\mathrm{PbO}}+\underset{2(35.5+1)=73}{ \mathrm{HCl}} \rightarrow\)\(\underset{207.2+71=278.2}{\mathrm{PbCl}_{2}}+\mathrm{H}_{2} \mathrm{O}\)

Here, \(1 \;mole\) of \(PbO\) reacts with \(2\; moles\) of \(HCl\), thus \(PbO\) is the limiting reagent

\(\because 223.2 \;\mathrm{g\;PbO}\) gives \(\mathrm{PbCl}_{2}=278.2 \mathrm{g}\)

\(\therefore 6.5 \mathrm{g} \;PbO\) will give \(\mathrm{PbCl}_{2}\)

\(=\frac{278.2}{232.2} \times 6.5 \;\mathrm{g}\)

\(=\frac{278.2 \times 6.5}{223.2 \times 278.2}\; \mathrm{mol}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ne$ નો પરમાણુ ભાર $20.2$ છે. $Ne^{20}$ અને $Ne^{22}$ મિશ્રણ છે. તો ભારે સમસ્થાનીકનું સંલગ્ન પ્રમાણ કેટલું થશે ?
    View Solution
  • 2
    $STP$ પર $O _2$ ના $2.8375\,liters$ માં અણુઓ અને $moles$ ની સંખ્યા અનુક્રમે શોધો.
    View Solution
  • 3
    $4.5 \,g$ સંયોજન $A (MW = 90)$ નો ઉપયોગ કરીને તેનું $250\, mL$ જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી $M$ એ $x \times 10^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)
    View Solution
  • 4
    $n_1$ ગ્રામ પદાર્થ X એ $n_2$ ગ્રામ પદાર્થ $Y$ સાથે પ્રક્રિયા કરે છે અને $m_1$ ગ્રામ પદાર્થ $R$ અને $m_2$ ગ્રામ પદાર્થ $S$ બનાવે તો આ પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય છે, $X + Y = R + S$ તો પ્રક્રિયકોના મુલ્ય અને નીપજોના મુલ્ય વચ્ચેનો પ્રસ્થાપિત થતો સંબંધ કયો હશે ?
    View Solution
  • 5
    બીકરમાં રહેલા $1$ લિટર $N/5\, HCI$ ના જલીય દ્રાવણને ઉકાળતાં પરિણામી દ્રાવણનું કદ $250$ મિલી થાય છે. આ પરિણામી દરમિયાન $3.65$ ગ્રામ $HCI$ દૂર થાય છે. આ પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી હશે.$( HCI =36.5$ ગ્રામ મોલ$)$
    View Solution
  • 6
    બોરોન એ બે સ્થાયી સમસ્થાનિક $^{10}B(19\%)$ અને $^{11}B(81\%)$ ધરાવે તો તેનો પરમાણુભાર આવર્તક કોષ્ટકમાં કેટલો હશે ?
    View Solution
  • 7
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_{8})$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી ............ $\mathrm{m}$ થશે.
    View Solution
  • 8
    મોહર ક્ષાર અને પોટાશ ફટકડીમાં પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર $....\,\times 10^{-1}$ છે.
    View Solution
  • 9
    $56.0\, L$ નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે $20\, L$ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ $.....\,L$ છે.
    View Solution
  • 10
    એક હાઈડ્રોકાર્બન $85.7\,\%$ $C$ ઘરાવે છે. જો $42\, mg$ સંયોજન $3.01 \times 10^{20}$ અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?
    View Solution