Question
$680$ ના $25\%$ નો ઉકેલ મેળવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $(-4)$
દિનેશ સ્થળ $A$ પરથી સ્થળ $B$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે. $A$ નું અંતર $B$ થી $7.5$ કિમી છે. $B$ થી $C$ નું અતર $12.7$ કિમી છે આયુષ સ્થળ $A$ પરથી સ્થળ $D$ તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ $C$ તરફ જાય છે $D$ નું $A$ થી અંતર $9.3$ કિમી છે અને $C$ નું $D$ થી અંતર $11.8$ કિમી છે, તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી ?
$m^2$ વાળું પદ શોધી તેમનો સહગુણક લખો : $10 + m^2n^2$
ત્રિકોણ માટે ક્ષેત્રફળ $= 140 \ cm^2$, પાયો $b = 14$ સેમી માહિતી પરથી ત્રિકોણની ઊંચાઈ (વેધ) શોધો.
એક ત્રિકોણના અંત:સંમુખકોણોના માપ $65^\circ $ અને $85^\circ $ છે, તો બહિષ્કોણનું માપ શોધો.
ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલિઓ બનાવો : $x$ અને $y$ ની બાદબાકીના અડધા
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $-10 x^{3} =...........$
સમાન સંમેય સંખ્યા શોધો : $-\frac{6}{7}$ (છેદમાં $56$ હોય)
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$ માં, 
$( i ) \angle E = 80^\circ , \angle F = 30^\circ , EF = 5$ સેમી
$(ii) \angle P = 80^\circ , \angle R = 30^\circ , PQ = 5$ સેમી
$y^2$ વાળું પદ શોધી તેમનો સહગુણક લખો. $2x^2_y – 15xy^2 + 7y^2$