Question
સમાન સંમેય સંખ્યા શોધો : $-\frac{6}{7}$ (છેદમાં $56$ હોય)

Answer

$-\frac{48}{56}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટકાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો અને તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો : $125\%$
શોધો.$\frac{4}{9} \div \frac{2}{3}$
 
એક થાંભલો જમીનમાં $3$ ફૂટ ઊંડે સુધી છે અને તે થાંભલાની કુલ ઊંચાઈ $32$ ફૂટ છે, તો જમીનથી થાંભલાની ટોચ કેટલા ફૂટ ઊંચી હશે ?

નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 150 \ cm^2$, પાયો $b = 10$ સેમી પરથી ચતુષ્કોણની પાયા પરની ઊંચાઈ (વેધ) શોધો.
આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો : $3 \times 10^5 + 4 \times 10^4 + 1 \times 10^3 + 2 \times 10^2 + 3 \times 10^1 + 7 \times 10^0$
દરેક સંખ્યાને ધાત સ્વરૂપે લખો : $100000$
નીચેની પદાવલિઓમાં પદોના સહગુણકો ઓળખો : $4x – 3y$
સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો : $4^3 \times 2^3$
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો : $6x - 8$