વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે.
વિધાન $II$ : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
List $I$ (હાઈડ્રોનન માટે વાર્ણપટશ્રેણીઓ ) | List $II$ (વાર્ણપટ વિસ્તાર / ઉચ્ચ(ઉંચી) ઉર્જા અવસ્થા) |
$A$. લાયમન | $I$. પારરકત વિસ્તાર |
$B$. બમાર | $II$. $UV$ વિસ્તાર |
$C$. પાશ્વન | $III$. પારરકત વિસ્તાર |
$D$. ફૂંડ | $IV$. દ્રશયમાન વિસ્તાર |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન $A$ : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે.
કારણ $R$ : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :