MCQ
$6_{P_6}-6_{P_5}$ નું મૂલ્ય જણાવો.
  • A
    -5
  • B
    719
  • C
    $0$
  • D
    720

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે શ્રેણીનો પ્રસાર વધુ હોય તેવી શ્રેણીના અવલોકનોની કિંમતો કેવી હોય છે $?$
વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે $?$
વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે ?
નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે $?$
ગુણોત્તર-શ્રેણી $\frac{1}{9}, \frac{1}{3}, 1, $ નું સાતમું પદ શોધો.
એક અસતત ચલની કિંમતો 0, 1, 2, 3, 4, 5 માટેની આવૃત્તિઓ અનુક્રમે 3, 4, 6, 7, 3, 2 હોય, તો ચલની કિંમત '3' ને અનુરૂપ 'થી ઓછા' સંચયી આવૃત્તિ કેટલી થાય ?
એક માહિતીના બધાં અવલોકનો સરખી કિંમતના છે. તેથી તેનું સરેરાશ વિચલન કેટલું થાય $?$
જો માહિતીનાં અવલોકનો તેના સરેરાશના માપથી ખૂબ જ નજીક હોય, તો માહિતીમાં પ્રસાર કેવો હશે ?
ગુણોત્તર$-$શ્રેણી $0.4, 0.04, 0.004, ....$ નો સામાન્ય ગુણોત્તર જણાવો.
સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચેનો ગાણિતિક સંબંધ શો છે $?$