MCQ
નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે $?$
  • A
    સરેરાશ વિચલન
  • B
    ચતુર્થક વિચલન
  • C
    વિસ્તાર
  • ચલનાંક

Answer

Correct option: D.
ચલનાંક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1$ થી $n$ સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારનો સંકેત શું છે $?$
${ }^{6} P_{6}-{ }^{6} P_{5}$ નું મૂલ્ય જણાવો :
ZOO શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય ?
સંખ્યા 108ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?
એક આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે $?$
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે $?$
વિશાળ ક્ષેત્રમાંથી ઓછા ખર્ચે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે $?$
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $'a\ ’$ અને સામાન્ય ગુણોત્તર $'b\ ’$ છે, તો $(n + 1)$ મું પદ જણાવો.
 
ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તીગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે ?
એક અસતત ચલની કિંમતો 0, 1, 2, 3, 4, 5 માટેની આવૃત્તિઓ અનુક્રમે 3, 4, 6, 7, 3, 2 હોય, તો ચલની કિંમત '3' ને અનુરૂપ 'થી ઓછા' સંચયી આવૃત્તિ કેટલી થાય ?